STORYMIRROR

Vishvesh Jhala (ઉમંગ)

Romance Tragedy

3  

Vishvesh Jhala (ઉમંગ)

Romance Tragedy

સૂનું વેલેન્ટાઇન

સૂનું વેલેન્ટાઇન

1 min
262

મારાં પ્રેમને તે કર્યો છે કવોરંટાઇન,

કહે મને કેમ મનાવું હું વેલેન્ટાઇન !


મળવાનો વાયદો કરીને જતી રહી,

હવે પૂછતી પણ નથી છે તું ફાઈન ?


ઘાયલ મારાં હૃદયને કર્યું છે કાયમ,

એજ કારણથી હવે પીઉં છું વાઇન !


જીવનનાં રસ્તા હવે સૂના થઈ ગયાં,

એ મંઝિલ ક્યાં રહી છે હવે માઇન !


અપેક્ષા રાખી ના શકું જગતની હું,

કરવી રહી જાતે કિસ્મતને શાઈન !


साहित्याला गुण द्या
लॉग इन

Similar gujarati poem from Romance