STORYMIRROR

Tirth Soni "Bandgi"

Tragedy

3  

Tirth Soni "Bandgi"

Tragedy

પૂછ્યા વગર

પૂછ્યા વગર

1 min
243

આંખોનાં ખૂણા ભીંજાણા,

મને પૂછ્યા વગર.


હેત આશ્લેષ હૂંફાળું ભરી,

છલકી પડ્યા પૂછ્યા વગર.


છે ખબર કે એ મારું મૌન,

બખુબી જાણે છે,


તોય રુદન સહ મુખથી શબ્દો,

સરી પડ્યાં પૂછ્યા વગર.


લાગણીથી લથબથ મન,

ભાર હતો હૃદય પર.


એ ખભે, આશ્લેષમાં મન મૂકી,

ધબકાર ભળી ગયા પૂછ્યા વગર.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy