Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hetshri Keyur

Romance Tragedy

3  

Hetshri Keyur

Romance Tragedy

કેવું સહજ નહીં તારે માટે ?

કેવું સહજ નહીં તારે માટે ?

1 min
228


પ્રેમ નો'તો કરતો મને તું

છતાં મને તે કહ્યું

જાન હું તને ગાંડો પ્રેમ કરું છું 

ખોટું બોલી હૃદયથી રમવું

કેવું સહજ નહીં તારે માટે ?


વર્ષો પતિ પત્નીનાં

સંબંધમાં રહ્યાં પછી તે

કહ્યું તું મારી પત્ની નથી

તું મારો ટાઈમ પાસ હતી 

સંબંધ જોડે રમત રમવું

કેવું સહજ નહીં તારે માટે ?


તને કંઈ થશે હું

 સહન નહીં કરી શકું

 આવું તું કહેતો

હવે કહે છે તું મરી જા તો સારું

 લાગણીથી રમવું

કેવું સહજ નહીં તારે માટે ?


મારું ચારિત્ર્ય ઉછાળી

તે મને કહ્યું

તું મારી જોડે રમત રમી

તો હું પણ તારી જિંદગીથી રમી જ શકું

હૃદયથી રમવું

કેવું સહજ નહીં તારે માટે ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance