STORYMIRROR

Neeta Chavda

Romance Tragedy

3  

Neeta Chavda

Romance Tragedy

પહેલાની જેમ વાતો

પહેલાની જેમ વાતો

1 min
191

દિલની વાતો દિલમાંજ રહી જાય છે હવે મારી,

હવે પહેલાની જેમ વાતો ક્યાં થાય છે મારી !


વાત વાતોમાં લડાય થાય છે હવે બસ અમારી,

પહેલાની જેમ પ્રેમથીવાતો ક્યાં થાય છે અમારી !


સવારથી રાત પડે છે એકબીજાને મનાવવામાં અમારી,

હવે પહેલાની જેમ વાતો ક્યાં થાય છે અમારી !


આંસુઓથી ભીજયેલી રહે છે હવે આ આંખો અમારી,

કારણ કે પહેલાની જેમ વાતો ક્યાં થાય છે અમારી !


Rate this content
Log in

Similar gujarati poem from Romance