Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Purnendu Desai

Inspirational

3  

Purnendu Desai

Inspirational

નજર

નજર

1 min
217


તું પણ એ જ, ને હું પણ એ જ,

સંબંધ પણ એ જ, ને લાગણી પણ એ જ,

બદલાયા છે જો સંજોગો તો શું થયું ?

સમય છે આ તેજ, બસ નજરને તારી રાખજે તું એ જ.


વિચારો છે એ જ, ને દિશા પણ એ જ,

કોશિશો પણ એ જ, ને પરિણામ પણ એ જ,

બદલાઈ છે જો મંઝિલ તો શું થયું ?

સફર છે આ તેજ બસ નજરને તારી રાખજે તું એ જ


વિશ્વાસ છે એ જ, ને વર્તણૂક પણ એ જ,

ચાલ પણ એ જ, ને ઢાલ પણ એ જ,

બદલાઈ છે 'નિપૂર્ણ' આ ઉંમર, તો શું થયું ?

ગતિ જીવનની છે તેજ, બસ નજરને તારી રાખજે તું એ જ.


Rate this content
Log in