STORYMIRROR

Tirth Soni "Bandgi"

Abstract Inspirational

4  

Tirth Soni "Bandgi"

Abstract Inspirational

મલયજ સાથે બાળનાર બન્યાં

મલયજ સાથે બાળનાર બન્યાં

1 min
294

ટૂકડાં ટૂકડાં થયાં આ તૂટેલાં હૃદયનાં,

જ્યારે જાણ્યું એને તોડનાર તમે હતાં,


શી કસર રહી અમારી આપના પ્રેમમાં ?

કે મારી કબર ખોદનાર પણ તમે નીકળ્યાં.


તૂટે છે કાચ જેમ આ આયખું આજ મારું,

રગેરગ મુજ જાણનાર બેઈમાન સિદ્ધ થયાં.


હું એ આશે અગન થઈ બળતો' તો ભીતર,

ને સ્નેહી જ મલયજ સાથે બાળનાર બન્યાં.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract