STORYMIRROR

'Sagar' Ramolia

Comedy

3  

'Sagar' Ramolia

Comedy

મળી રાહમાં - હઝલ

મળી રાહમાં - હઝલ

1 min
429

કલાની નજર મળી રાહમાં,

ખીજાયા વગર મળી રાહમાં,


દબાવેલ પગ, કરી ચાકરી,

ચપલથી કદર મળી રાહમાં,


કરી લૂંટ ખૂબ ખિસ્સાતણી,

પછી તે ખબર મળી રાહમાં,


પરી ધારતાં મળી ગૈ કલા,

નસીબે અવર મળી રાહમાં,


કરે ઠાઠમાઠ 'સાગર' કલા,

બની તરબતર મળી રાહમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Comedy