Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Deep Shukla

Children Inspirational

3  

Deep Shukla

Children Inspirational

મિત્રતા

મિત્રતા

1 min
496


મિત્રતા એ "તારું નામ શું?" થી લઇને "મારી જાન છે તું. " ની યાત્રા છે.


મિત્રતા એ શબ્દથી નહીં પણ હૃદયથી થતી વાત છે.

મિત્રતા એ એક બીજાનાં ઘરને પોતાના સમજવાનો આભાસ છે.


મિત્રતા એ કારણ વગર ખાધેલી એક માર છે.


મિત્રતા એ લોહીની નહીં પરંતું લાગણીની સોગાદ છે.


મિત્રતા એ ન મળો તો સૂની પડી જતી રાત છે.


મિત્રતા એ નાત જાત જોયા વગર લેવાતો શ્વાસ છે.

મિત્રતા એ બીજુ કશુ નહીં પરંતું સુખ અને આનંદ નો અહેસાસ છે.



Rate this content
Log in

Similar gujarati poem from Children