STORYMIRROR

Deep Shukla (સેહદેવ)

Fantasy

4  

Deep Shukla (સેહદેવ)

Fantasy

તું વાત કર ને

તું વાત કર ને

1 min
415

તુ મારી હામાં હા ભરને !

છેડો બનાવી લે તુમારા ઘરને.


લે હાથ ખોલીને ઊભો છુ દુનિયા સામે,

શરમ છોડ તુ આવીનેબાથ ભરને.


એક નજર ઓછી પડે છે નિહારવા તને,

રોકાઈ જા વહી જવાદે આરાત ભરને.


વિકલ્પો ઘણા છે પણ શું કરું ?

ભાવે છે બસ તુ આઆંખ ભરને.


તારી હા હોય તો પછી ચિંતા શાની,

મનાવામાં મનાવી લાવીશ તારાગિરધર ને.


તુ મળે તો લાંબા જીવનની કામના કેમ થાય,

એક ક્ષણ બઉ છે વિતાવવા જીવન ભરને.


આ બધી કલ્પના છે પણ આ મન માનતુ નથી,

હુ કહી-કહીને થાક્યો હવે તુવાત કર ને.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy