STORYMIRROR

Kiran Chaudhary

Inspirational Others Children

4  

Kiran Chaudhary

Inspirational Others Children

સફળતાનો ભાનુ

સફળતાનો ભાનુ

1 min
439

નિરાશાનો ચંદ્ર ક્યારેક અસ્ત થશે,

આશા કેરો રવિનો ઉદય તો થશે,


હિંમત હારતો ના, ઉદાસ બનતો ના,

સ્વાર્થ જોતો ના, પાપ તું કરતો ના,


ચંદ્ર શી શીતળતા જ્ઞાન આપશે,

સૂર્ય જેમ જીવન તારું પ્રકાશશે,


ચાંદની જેમ આંખને ટાઢક મળશે,

રવિની જેમ તારું જીવન ચમકશે,


બન નિયમિત શશી-રવિની જેમ,

ઊગે સફળતાનો ભાનુ હંમેશ જેમ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational