Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Chhaya Khatri

Abstract Children

3  

Chhaya Khatri

Abstract Children

મેઘધનુષ

મેઘધનુષ

1 min
225


ઋતુની રાણી કહેવાય વર્ષાઋતુ

આવ્યો વરસાદ ને નાચે મોરલિયો,


વાદળના ગડગડાટ વચ્ચે વાદળાં રમે, 

વરસાદ આવે ને તડકો પણ આવે,


 ગરમીથી થાય રાહત અને ઝરમર વરસે વરસાદ,

વરસાદ પછી નો તડકો લાગે જાણે સોનાનો સૂરજ,


ગગનમાં દીસે મેધધનુષ, કલર હોય સાત રંગના 

સાત રંગનું મેઘધનુષ જોઈ બાળકો હરખાય,


કરે છબછબિયા અને પાણીમાં જાય બેસી,

કેવું સરસ બાળપણ હોય, બાળક હોય એ જાણે,


વરસતાં વરસાદમાં કિલ્લોલ કરે બાળ નાનાં 

આવે જો વધારે વરસાદ છત્રી જાય ઊડી,


થાય આનંદ અને પાડે ચિચિયારી

પલળવાની આવે બહુ મજા ને, નિશાળમાં પડે રજા.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract