Alpa Shah

Drama

2  

Alpa Shah

Drama

મધુકર

મધુકર

1 min
2.8K


ફૂટ્યા છે ડાળ ડાળ

આજ નવ પલ્લવ.


બેસણા છે ફૂલ ફૂલ

પર આજ મધુકરના.


ખીલ્યો છે બાગ ને

મ્હોર્યા છે ઉપવન.


એધાણ મળ્યાં છે

આજ કેસૂડો ખીલવાના.


Rate this content
Log in