વ્યાયામ
વ્યાયામ
1 min
11.8K
માનવ તન છે યંત્ર સરીખુ.
સાચવ તન ને રત્ન સરીખુ.
વ્યાયામ કરજે કષ્ટ સરીખુ.
થાય તન તુજ ઘાટીલુ.
ને મન તારુ થાશે કાઠીલું.
માનવ તન છે યંત્ર સરીખુ.