STORYMIRROR

Alpa Shah

Others

3  

Alpa Shah

Others

શ્રદ્ધા

શ્રદ્ધા

1 min
11.9K

ઈશ્વર છે નિરાકરી

તું છે શ્વેત કોટધારી.


કષ્ટ પડે આવે શરણે તારી

તુજને ભજે મનુજ અહંકારી.


દુ:ખોથી છૂટ્વા કરે ઈશ્વરની ચાકરી

રોગને જીતવા કરે તબીબની આજીજી.


તું છે ઈશ્વર,તુજ ખુદા.

કરતો રખોપું બની દુખિયાનો બેલી.


રાખજે માન તુજ જ્ઞાન તણું.

રાખે સૌ શ્રદ્ધા તને ઈશ્વર ધારી.


સામગ્રીને રેટ આપો
લોગિન