એકલો અટૂલો
એકલો અટૂલો

1 min

11.8K
ભરશો ના કોઈ રંગ મુજ્માં
હું તો બેરંગી માણસ છું.
લેશો નહિ કોઈ નામ મારું
હું તો પંકાયેલો બદનામી છું.
આંક્શો ના કોઈ કિંમત મારી
ફેંકાયેલો ખોટો સિક્કો છું.
ખુદ ને પણ ક્યાં મળતો હું
એકલો અટૂલો રાહી છું.