કદર
કદર


છે સમય અણમોલ
એનો કરજો મોલ.
હાથેથી સરકે જેમ
દરિયાની રેત.
વીતતી જાય છે
જીવનની આ રેલ.
ખરચ એનો કરજો
નહી કે એને વેડફશો.
કદર સમયની કરજો
જગમાં કદર પામશો.
છે સમય અણમોલ
એનો કરજો મોલ.
હાથેથી સરકે જેમ
દરિયાની રેત.
વીતતી જાય છે
જીવનની આ રેલ.
ખરચ એનો કરજો
નહી કે એને વેડફશો.
કદર સમયની કરજો
જગમાં કદર પામશો.