STORYMIRROR

Alpa Shah

Inspirational

3  

Alpa Shah

Inspirational

મિત્ર વચન

મિત્ર વચન

1 min
12K

જાત પાત કોઈ નડે નહીં 

જીવનમાં જે છળે નહી.


હોય સધિયારા સુખદુઃખ 

બંન્નેના અહીં.


હોય ચડિયાતા લેતીદેતીના

બંન્ને અહીં.


બંધાય ત્યારે એક અતુટ 

સંબંધ અણમોલ અહીં.


મિત્ર વિખૂટો કદી પડે નહીં

જીવનમાં જે છળે નહી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational