Alpa Shah

Inspirational

3.8  

Alpa Shah

Inspirational

મોતનો કસ

મોતનો કસ

1 min
11.6K


મોતથી પહેલા નીપજે મોત.

ધુમ્રપાનથી ના કબરને ખોદ.


મહામૂલી છે આ જીવન જ્યોત 

નહી વેડફશો બની મૂરખ ને ભોંઠ 


કશ પર કશ લઈને ના કર ઉપભોગ

બદલામાં લેશે તારા જીવનો ભોગ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational