STORYMIRROR

Dilip Dholakiya

Inspirational

3  

Dilip Dholakiya

Inspirational

સાગર નથી..

સાગર નથી..

1 min
262

સાગર નથી ઝરણ નથી,

હું ઝાંઝવાંનું સ્મિત છું,

જે ઝંખે સુરમય હોઠ ને,

એ વણ ગાયેલું ગીત છું.


કરશો નહિ યત્નો તમે,

હું એમ કંઈ ચળીસ નહિ,

હિમાલય સો સ્થિત હું,

યોગીઓનું ચિત છું.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Dilip Dholakiya

Similar gujarati poem from Inspirational