STORYMIRROR

Vipul Borisa

Inspirational

3  

Vipul Borisa

Inspirational

માં

માં

1 min
289

ઈશ્વર જયારે પ્રથમ પ્રેમની ઝંખના કરે,

અને જેને મનમાં ધારે એ "મા"


પાંપણો ભીંજાયા વગર જે રોઈ જાણે એ "માં"

સમુન્દ્રની મધ્યમાં અંખડ પ્રજ્વલ્લિત દીવો જાણે એ "મા"


એના હોવાનો અણસાર જ જીવન જીવવા માટે ચાલે એ "મા"

આમ તો લખો એટલું ઓછુ પણ,

માત્ર આ એક શબ્દ જ આખુ વિશ્વ જાણે, હા એ "મા"


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Vipul Borisa

શબ્દ

શબ્દ

1 min વાંચો

સાંજ

સાંજ

1 min વાંચો

સરળતા

સરળતા

1 min વાંચો

નાટક

નાટક

1 min વાંચો

ઈચ્છા

ઈચ્છા

1 min વાંચો

ઈર્ષા

ઈર્ષા

1 min વાંચો

નમો

નમો

1 min વાંચો

અલગ

અલગ

1 min વાંચો

Similar gujarati poem from Inspirational