STORYMIRROR

Daizy Lilani

Inspirational

3  

Daizy Lilani

Inspirational

દીકરી

દીકરી

1 min
311

દીકરી ના હેત ને ક્યારેય આજમાવતા નહી.

એ ફૂલ છે ક્યારેય રડાવતા નહી,

પિતાનું અભિમાન હોય છે દીકરી.


એની આંખો ક્યારેય નમન ન થવા દેતા.

એની જીંદગીથી ક્યારેય ખુશીયો ઓછી ન થવા દેતા.

આંગળી પકડી ચલાવતી તેને,

પછી એને ડોલી માં બેસાડી'તી તેને,


બહુજ નાની સફર હોય છે દીકરીની સાથ.

બહુજ ઓછો સમય માટે તે હોય છે આપણાં પાસે,

અસીમ પ્રેમ મેનવનાર હકદાર છે દીકરી.

સમજો ભગવાનનો આશીર્વાદ છે દીકરી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational