Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

મોજીલો ગુજરાતી

Inspirational

5.0  

મોજીલો ગુજરાતી

Inspirational

કોરા શબ્દો

કોરા શબ્દો

1 min
394


ના કરો બંધુ અભિમાન,

કેમ કે શબ્દથી વધુ સારું છે મૌન,


જ્યાં શબ્દો નથી કામ આવતા,

જ્યાં વાચાળ સ્વભાવ પણ ના આવે કામ,


ત્યાં જ અત્યંત કામ આવે છે મૌન,

જે શબ્દમાં કોઈ કાનો કે માત્ર નથી,


જેમાં દીર્ઘ ઈ કે હ્રસ્વ ઇ નથી, દીર્ઘ ઊ કે હ્રસ્વ ઉ નથી,

અરે એ શબ્દમાં કોઈ અક્ષર જ નથી,


તે એટલે સાદા અને સરળ એવાં ' કોરા શબ્દો '


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational