ધબકારા
ધબકારા
જયારે તું સાથે નથી હોતો,
જ્યારે તું રિસાઈ જાય છે,
જ્યારે તું થોડો પણ દુઃખી થાય છે,
ત્યારે મારા ધબકારા વધી જાય છે...
જ્યારે તારા વિશે કોઈ ખરાબ બોલે,
જ્યારે તારો કોઈની સાથે ઝઘડો થાય છે,
ત્યારે ચિંતા તારી નહીં પણ બીજાની થાય છે,
છતાં પણ ધબકારા તો વધી જ જાય છે...
કારણ કે તું એટલે મારો પેલ્લો અને છેલ્લો શ્વાસ !

