Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

મોજીલો ગુજરાતી

Fantasy Inspirational

4  

મોજીલો ગુજરાતી

Fantasy Inspirational

લાગણી

લાગણી

1 min
290


આપણો સંબંધ એકદમ અજીબ છે,

અહીં હું બરફ જોઉં છું ત્યાં તું દેખાય છે,

શું હું પણ તને ત્યાં તડકાના કિરણમાં દેખાઉં છું ?


તારો એક હાઈ નો મેસેજ જોઈ હું ખુશ થાઉં છું,

શુંં તું પણ મારા મેસેજની રાહ જોવે છે ?

હાઈ પછી જો મેસેજ ના આવે તો હું અકળાઉ છું,

શું તને પણ આવું જ ફિલ થાય છે ?


તારો ફોટો જોઈ મને અમાસમાં પણ ચાંદ દેખાય છે,

શું હું તને પૂનમના ચાંદમાં દેખાઉં છું ?

તારા એક કોલ માટે હું વર્ષોથી રાહ જોઉં છું,

તને પામવા હું સમયને થંભાવીને પણ રાહ જોઉં છું.


Rate this content
Log in