શું કરશો
શું કરશો
શું કરશો આ વરસાદમાં ભીંજાઈને ?
તમારા મન તો કોરા જ રહી જવાના ને !
અને માન્યું કે, તમે લગ્ન કરી લીધા છે,
પણ શું કરશો આ સંબંધ બાંધી ને ?
તમારા આંચળ તો કોરા જ રહી જવાના ને ?
શું કરશો આ વરસાદમાં ભીંજાઈને ?
તમારા મન તો કોરા જ રહી જવાના ને !
અને માન્યું કે, તમે લગ્ન કરી લીધા છે,
પણ શું કરશો આ સંબંધ બાંધી ને ?
તમારા આંચળ તો કોરા જ રહી જવાના ને ?