Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

મોજીલો ગુજરાતી

Romance Others

3  

મોજીલો ગુજરાતી

Romance Others

પ્રેમ એટલે

પ્રેમ એટલે

1 min
249


રિવરફ્રન્ટ પર જાહેરમાં અંગત પળો માણવી એ પ્રેમ નથી,

પણ એકબીજાને અંગત હોવાની ખાત્રી કરાવી એ પ્રેમ છે,


ઑયો માં કપડાં ઉતારવા એ પ્રેમ નથી,

પણ પ્રેમિકાના માથા પર ઓઢણી ઓઢાડવી એ પ્રેમ છે,


દરોજ કલાકો સુધી વાતો કરવી એ પ્રેમ નથી,

પણ જ્યારે વાત થાય ત્યારે કલાકો વીતી જાય એ પ્રેમ છે,


દર વખતે આઈ લવ યુ કહેવું એ પ્રેમ નથી,

પણ એકબીજાને વફાદાર રહેવું એ પ્રેમ છે,


હંમેશા હાથમાં હાથ રાખીને બેસવું એ પ્રેમ નથી,

પણ એક બીજાની લાગણીઓની કદર કરવી એ પ્રેમ છે


ચોરીછૂપે એકબીજાની જાસૂસી કરવી એ પ્રેમ નથી,

પણ ગમે તે ભોગે વિશ્વાસ રાખવો એ પ્રેમ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance