હું
હું
અમસ્તો જ હું કોઈના વખાણ નથી કરતો,
પ્રેમની એકાદ કવિતા સાંભળી હું બહેકી નથી જતો,
દરિયાની વચ્ચે રહું છે, આ નશીલી આંખો હું ડૂબી નથી જતો,
સંબંધોની અનેક રેખાઓ સંઘરીને આખી છે આ હૃદયમાં, લચિકી આ રેખામાં હું ભટકી નથી જતો,
અને આ તો કદર કરું છું, તમારા શબ્દો પાછળ છૂપાયેલી લાગણીની,
બાકી અમસ્તો તો હું કોઈની સાથે વાતેય નથી કરતો.