STORYMIRROR

મોજીલો ગુજરાતી

Romance

4  

મોજીલો ગુજરાતી

Romance

બસ એમને જ જોઈ રહ્યોં હતો

બસ એમને જ જોઈ રહ્યોં હતો

1 min
433

મનમોહક અદા છે એમની,

હસવાની તો મધુર કળા છે એમની,

સોમરસના દરિયા જેવી આંખો છે એમની,

માટે જ તો બસ એમને જ જોઈ રહ્યો હતો.


એવી તો નખરાળી પાયલ છે એમની,

મધુર કલરવ કરતી લચીલી કેડ છે એમની,

સૌને હરી લે એવી તો ચાલ છે એમની,

માટે જ તો બસ એમને જ જોઈ રહ્યો હતો.


મને ટકરાતા ઢળી ગઈ આંખો એમની,

હું તો ચકિત થઈ ગયો જોઈ લચક એમની,

હજી દૂર ગઈ નથી કાયા એમની,

માટે જ તો બસ એમને જ જોઈ રહ્યો હતો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance