STORYMIRROR

મોજીલો ગુજરાતી

Drama

2  

મોજીલો ગુજરાતી

Drama

પાયલ

પાયલ

1 min
257

છમ-છમ કરતી એ પાયલ,

મધુર અને કર્ણપ્રિય તેનો અવાજ,


ક્યારે આવે ને કયારે જાય કાઈ ખબર નહીં,

પણ મને બઉ જ ગમતો એ રણકાર,


હું કોલેજમા તેને આમ-તેમ શોધ્યા કરતો,

આવાજ સાંભળી રૂમ બહાર આવી જતો,


ને આવતા જ તે રણકાર ગાયબ થઈ જતો,

પણ મને બઉ જ ગમતો એ રણકાર,


ખબર નહીં કેમ પણ હવે નથી સંભળાતો

હવે નથી સંભળાતો એ પાયલનો રણકાર !


Rate this content
Log in

Similar gujarati poem from Drama