STORYMIRROR

મોજીલો ગુજરાતી

Drama

2  

મોજીલો ગુજરાતી

Drama

ગામનો ચોતરો

ગામનો ચોતરો

1 min
197

જ્યાં સીસીટીવી કેમેરા હોય,

બાળકોનો કિલ્લોલ હોય,


લહેક લહેક લહેરાતો પવન હોય,

તે એટલે ગામનો ચોતરો...


જ્યાં ગામની બધી જ વાતની ચર્ચા હોય,

ગરીબને ન્યાય આપતી પંચાયત હોય,


ઘણી વાર અવળચંડાઇ કરતા યુવાનીયા બેઠા હોય,

તે એટલે ગામનો ચોતરો...


સૈનિક થોડાક દિવસની રજા લઇ વતન આવે,

આવતા જ વતનના એ ચોતરે બેસી હરખાય,


જે વતનની દરેક બાબતને વર્તતો હોય,

તે એટલે વતનનો રૂડો ચોતરો !



Rate this content
Log in

Similar gujarati poem from Drama