In the village unity is there. In the village unity is there.
એજ ફળિયો, એજ ડેલી, ઘર બરાબર એજ, છત્રીદાર ઝરુખો ને ઘરની તક્તી એજ .... એજ ફળિયો, એજ ડેલી, ઘર બરાબર એજ, છત્રીદાર ઝરુખો ને ઘરની તક્તી એજ ....
કે હૈયા ના હાચા ... કે હૈયા ના હાચા ...
આંગણામાં ઉભેલા આંબાના ઝાડમાં ટાંગેલી ઠીબડીમાં ન્હાતી ચકલીઓ .. આંગણામાં ઉભેલા આંબાના ઝાડમાં ટાંગેલી ઠીબડીમાં ન્હાતી ચકલીઓ ..
જ્યાં ગામની બધી જ વાતની ચર્ચા હોય .. જ્યાં ગામની બધી જ વાતની ચર્ચા હોય ..
વડલો વતનની શોભા ગણાય. .. વડલો વતનની શોભા ગણાય. ..