STORYMIRROR

Kaushik Dave

Inspirational

3  

Kaushik Dave

Inspirational

દીકરીનો સાથ

દીકરીનો સાથ

1 min
163

માં ને વ્હાલી દીકરી,

પિતા ને સમજે દીકરી,


દીકરી થી ચાલે,

સંસાર ની બધી વિધિ,


આધિ વ્યાધિ, ઉપાધિ માં,

સાથ આપે દીકરી,


બે કુળ ને તારે,

માં બાપ ની દીકરી,


સહનશીલતાથી જીવે,

મુક રહે દીકરી,


દીકરીથી ચાલે,

સંસાર ચક્ર ને જીંદગી !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational