STORYMIRROR

Bhavna Bhatt

Inspirational

3  

Bhavna Bhatt

Inspirational

અપેક્ષાઓ

અપેક્ષાઓ

1 min
236

આપણી અપેક્ષાઓને આંખમાં રાખવી જોઈએ,

અને મહત્વકાંક્ષાને માપમાં રાખવી જોઇએ.


તોજ નિસ્વાર્થ સંબંધ રહે,નહીં તો,

અપેક્ષાઓના ભાર નીચે સંબંધ દબાઈ જાય.


આપણી અપેક્ષાઓ બીજા પાસે,

એટલી ઉંચી ના રાખવી,

કે દિલની ભાવનાઓ હાસ્યાસ્પદ બની જાય.


અને આમ જ,

અપેક્ષાઓ ઝઘડા નું કારણ બને છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational