સમીકરણ
સમીકરણ
બદલાતા સમયની સાથે,
સંબંધોના સમીકરણ બદલાયરહ્યા છે.
લગભગ બધા સંબંધોમાં,
સ્વાર્થનીજ બદબુઅનુભવાય છે.
પરંતુ જરુરી નથી કે,
આપણે પણ એ પ્રવાહમાં વહેવું.
આપણે આપણા સિદ્ધાંતો સાચવીને,
નવી કેડી કંડારી શકીએ.
બની શકે કે નક્કી કરેલાસમય કરતાં,
વધુ સમય લાગે પરંતુ,
ધ્યેય હાંસલ કરી શકાયજ.