હાર-જીત
હાર-જીત
મનુષ્યની જીંદગી રમતના મેદાન જેવી છે રમતમાં,
હાર-જીત અનિશ્ચિત છે.
આપણા જીવન દરમ્યા
અનેક ચઢાવ-ઉતાર આવે છે.
એને જે ખેલદિલીથી
વધાવે છે.
એ સાચો ખેલાડી.
કોઈ પણ અનિચ્છનીય
પરિસ્થિતિમાં નિરાશ ન થાય અને ઇચ્છીત પરિસ્થિતિ
માં છકી ન જાય.
દરેક પરિસ્થિતિમાં સંતુલન જાળવી
શકે એજ સરળતાના શિખરો સર કરી ટોચે પહોંચી શકે.