તારા વગર
તારા વગર


ચલ કહી દઉ જીંદગીને
જીવવું નથી તારા વગર
તરવો છે સાથે રહીને
પાર કરવો સંસાર સાગર.
ચાલ કરીએ ભેગા મળીને
ખોજ સુખની એ ગાગર,
મળશે નહીં એકલા અળગા રહીને
આધાર મુજ ને તારા વગર.
ચલ કહી દઉ જીંદગીને
જીવવું નથી તારા વગર
તરવો છે સાથે રહીને
પાર કરવો સંસાર સાગર.
ચાલ કરીએ ભેગા મળીને
ખોજ સુખની એ ગાગર,
મળશે નહીં એકલા અળગા રહીને
આધાર મુજ ને તારા વગર.