Alpa Shah
Others
કરતી હતી હું સાંજથી વાતો
ખુશીઓથી ભરી હતી મારી યાદો.
બચપણની ગૉષઠીથી ભરેલી રાતો
મસ્તીથી ઉછળતી સાગરની છોળો.
સંચિત એમાં મારા જીવનની હસરતો.
મથતી પૂરા કરવા જીવતી હું તો.
કરતી હતી હું સાંજથી વાતો....
ચોમાસું
સંચિત
એકલો અટૂલો
મોતનો કસ
તારા વગર
ખુશી પામતો
મિત્ર વચન
શ્રદ્ધા
વ્યાયામ
કદર