મદારી
મદારી
વર્ષાગમન…!!
પરોઢનું બપોરિયું સળગ્યું'તું સવારનું,
ક્યારનું અંધાર્યુ..
વાદળું શું ગાજ્યું ?
ડુંગર પછવાડે મેઘ-ધનુષ્ય છવાયું,
મદારીના ખેલમાં મન ના મારું પરોવાયું
કળા કરે મોર..જોઈ ઘટા ઘનઘોર,
ઢેલનું હૈયું પણ જરાંક વાં હરખાયું મોરપીંછને બસ મન મારું મોહ્યું,
સ્વપ્નું મિલનનું એક આંખમાં સમાયું.
