Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vandana Patel

Abstract Others

3  

Vandana Patel

Abstract Others

મૌન કે અભિમાન

મૌન કે અભિમાન

1 min
186


અમે બોલાવીએ ને તમે જવાબ પણ ન આપો,

કારણો રજૂ કરીએ ને તમે સમજ પણ ન પાડો ?


આખી વાર્તા અમે સંભળાવીએ ને છતાં,

એ પછીનું શીર્ષક પણ તમે ન આપો ?


મૌનને કદાચ સમજી લઈએ છતાં તમે

શબ્દો નથી મળતાં એમ પણ ન બોલો ?


અભિમાન કહીને તમને નીચા ન પાડીએ

ને છતાં અમારાં સ્વમાનને ન સમજો ?


આટલું માન આપ્યું કે તમે 'ઓછાબોલા છો'

પણ તમે બોલો જ નહીં તો એને શું કહીએ ?


મૌન કે અભિમાન ?


Rate this content
Log in

Similar gujarati poem from Abstract