Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mahendra Pipakshtriya

Abstract Inspirational

3  

Mahendra Pipakshtriya

Abstract Inspirational

ભારત માતા નો ગરબો

ભારત માતા નો ગરબો

2 mins
193


ભારત ભૂમી રે મ્હારી વીર ભૂમી રે,

ભારત ભૂમિ રે મ્હારી વીર ભૂમી,


તને લળી - લળી, હો તને

લળી - લળી લાગું પાય રે,

ધન્ય મ્હારી ભારત ભૂમી રે

ભારત ભૂમી રે મ્હારી વીર ભૂમી રે,

ભારત ભૂમિ રે મ્હારી વીર ભૂમી,


તને લળી - લળી, હો તને

લળી - લળી લાગું પાય રે,

ધન્ય મ્હારી ભારત ભૂમી રે

વીર માતા તું, ધીર માતા તું

દેશ ભક્તોની જન્મદાતા તું

એ........... તારી, એ તારી,


મહિનાનો નથી પાર રે,

ધન્ય મ્હારી ભારત ભૂમી રે

ભારત ભૂમી રે મ્હારી વીર ભૂમી રે,

ભારત ભૂમિ રે મ્હારી વીર ભૂમી,


તને લળી - લળી, હો તને

લળી - લળી લાગું પાય રે,

ધન્ય મ્હારી ભારત ભૂમી રે

રામની ભૂમી શ્રી કૃષ્ણની ભૂમી,

સતી સાવિત્રી મા સીતાની જનની

એ ......... એ અહીં, એ અહીં,


યુગ- યુગ થયા અવતાર રે

ધન્ય મ્હારી ભારત ભૂમી રે

ભારત ભૂમી રે મ્હારી વીર ભૂમી રે,

ભારત ભૂમિ રે મ્હારી વીર ભૂમી

તને લળી - લળી, હો તને

લળી - લળી લાગું પાય રે,

ધન્ય મ્હારી ભારત ભૂમી રે,


વીર શિવાજી પુત્ર તમારો,

રાણા પ્રતાપનો સિંહ હુંકારો,

એ.......... આવા, એ આવા,

વીર બલિદાની અપાર રે

ધન્ય મ્હારી ભારત ભૂમી રે,


ભારત ભૂમી રે મ્હારી વીર ભૂમી રે,

ભારત ભૂમિ રે મ્હારી વીર ભૂમી

તને લળી - લળી, હો તને

લળી - લળી લાગું પાય રે,

ધન્ય મ્હારી ભારત ભૂમી રે.


Rate this content
Log in

More gujarati poem from Mahendra Pipakshtriya

Similar gujarati poem from Abstract