STORYMIRROR

Jitendra Bhavsar

Abstract Inspirational Tragedy

3  

Jitendra Bhavsar

Abstract Inspirational Tragedy

બોન્સાઇ વડ!

બોન્સાઇ વડ!

1 min
14.9K


હતો ઘેઘૂર,

બની ગયો છે મીની,

બોન્સાઇ વડ!

બંધ ઓરડે,

વેઠી રહ્યો ઝુરાપો,

બોન્સાઇ વડ!

વિચારમાં છે,

વળગે મને કોણ,

બોન્સાઇ વડ!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract