STORYMIRROR

Meena Mangarolia

Inspirational Others Abstract

3  

Meena Mangarolia

Inspirational Others Abstract

કિનારો

કિનારો

1 min
14K


કિનારો એ કિનારો...

કિનારાને ક્યાં ખબર છે કે કોણ

પોતાનું અને કોણ પારકું...

કિનારા પણ એક બીજાથી અજાણ...

મળવુ તો ઘણું પણ ક્યાથી...?

ઉત્સુકતા ઘણી પણ વ્યર્થ...

જેમ ઉપર આભ અને નીચે ધરતી

જાણે ક્ષિતિજે મળે પણ એતો

મનનો આભાસ...

કિનારાને ક્યાં ખબર છે કે લહેર

બની અફળાય એ વહાલ કરતું

આલિંગન છે કે વેદનાનું વહેણ...

એ તો મન ભરીને મળી ને પાછી

દરિયામાં સમાઈ ગઈ...


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational