STORYMIRROR

Minakshi Jagtap

Inspirational

4  

Minakshi Jagtap

Inspirational

જ્ઞાન પ્રકાશ

જ્ઞાન પ્રકાશ

1 min
412

જોઈતી હોય તારે સફળતાની ચાવી,

તારી બુદ્ધિમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવજે.


મેહનત શિક્ષાથી ઘડાશે તુજ ભાવિ,

મંજિલને સર કરી જીવન ઘડાવજે.


ભલે મળે નિષ્ફળતા થંભી જવાય નહી,

કામ કર, અડગ રહી, ડગલા તું માંડજે.


ધરમ કરતા ઊંચો કર્મનો સ્વીકાર કર,

હિન્દુસ્તાનનો જગમાં ધ્વજા લહેરાવજે.


નિંદ્રામાં સ્વપ્નનું દર્શન ના કર તું

સ્વપ્ન એજ જે તને સુવા ન દેતું.


કલામના આ શબ્દોને કાને ધર તું

શોધ તારી જાતને કર વિશ્વ પ્રયાણ તું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational