થવાને
થવાને
કરજો મહેનત સફળ થવાને,
આપો રહેમત કદર થવાને,
વધવા તું આગળ સેકાવવાને,
થાજો સહેમત પ્રખર થવાને.
પાડ્યો પસીનો છે પણ વધારે,
આપી કહેવત ટક્કર થવાને,
લેવલ વિસ્તારે છે પણ મહેનત,
કરજો જહેમત નક્કર થવાને.
આનંદ લેશે આગળ પ્રસરવા,
માણી લહેજત અસર થવાને,
લેવી ઉચ્ચ બેઠક બેસવા 'દિન',
પાડી કહેવત અટલ થવાને.
