Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ramanandi Anjana

Inspirational

4  

Ramanandi Anjana

Inspirational

સફળતા તરફ પ્રયાણ

સફળતા તરફ પ્રયાણ

1 min
421


ભલે આવે માર્ગમાં અડચણો અપાર,

પાર પાડી દરેક મુશ્કેલીને,

સફળતાનાં શિખરે તો ચડવું જ છે


ભલે વાગે અસંખ્ય નિષ્ફળતાઓનાં વાર,

દરેક હારમાંથી કંઈક શીખીને,

જીત તરફનો પ્રયાણ કરવો જ છે.


ભલે આવે વાંચન સમયે અવાજ જોરદાર,

થોડા સમય માટે બહેરા થઈને,

સફળતઓનો શોર મચાવો જ છે.


ભલે વાગે સગાના તાનાઓનાં માર,

મોજ શોખને એક બાજુ મૂકી,

રાત-દિવસ લગનથી મહેનત કરવી જ છે.


ભલે સમજે દુનિયા મારા શિક્ષણને

સમય વેડફનાર, સપનાંઓને સાકાર કરી,

શિક્ષણની સમર્થતાને સાબિત કરવી જ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational