Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ramanandi Anjana

Romance Fantasy Others

3  

Ramanandi Anjana

Romance Fantasy Others

બસ આટલું ઈચ્છું છું

બસ આટલું ઈચ્છું છું

1 min
204


ક્ષણભરમાં વિખરાતા સંબંધોનાં આ યુગમાં,

હું તારો આજીવન સાથ ઈચ્છું છું,


સફેદ રંગ પાછળ ઘેલા થતા આ યુગમાં,

હું તારો આ શ્યામ રંગ ઈચ્છું છું,


પળભરનાં વાદવિવાદમાં તૂટતાં સંબંધોનાં આ યુગમાં,

હું તારા સાથેનો અતૂટ સંબંધ ઈચ્છું છું,


લેટ રિપ્લેથી ભરેલા આ યુગમાં,

હું તારો ફાસ્ટ રીપ્લાય બનવા ઈચ્છું છું,


ચામડીની ચમક પાછળ ગાંડા થતા આ યુગમાં,

હું તારો કરચલીઓવાળો હાથ ઈચ્છું છું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance