STORYMIRROR

Ramanandi Anjana

Inspirational

3  

Ramanandi Anjana

Inspirational

હુ તારું છોડ, તું મારો માળી

હુ તારું છોડ, તું મારો માળી

1 min
240

તું મારી ખુશી

તું મારી હસી

તું જ મનની શાંતિ

તું મારો ગર્વ

તું મારી માડી


તારો ખોળો છે

હેત દરિયો

ખોળામાં માથું રાખી

તરી જાય છે

સઘળા દુઃખો


તારા છાંયામાં

ભૂલી જાવ હું

દુઃખરૂપી તડકો

તારી હાજરી

મન હળવું


હું તારું છોડ

તું મારો માળી

તારા બંને હાથમાં

ઉછેરાયેલી

મારી કહાની


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational