Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ramanandi Anjana

Tragedy Others Children

3  

Ramanandi Anjana

Tragedy Others Children

ક્યાંથી આવ્યું જીવ મજાનું

ક્યાંથી આવ્યું જીવ મજાનું

1 min
158


રાત્રીના અંધકારમાં ધમ્મમ દેતો આ અવાજ કેવો ?

ચોમેર પ્રસરી ઊઠેલો આ પ્રકાશ કેવો ?


કાળા માથાનો માનવી જોઈ આ દ્રશ્ય ધ્રૂજવા લાગ્યો,

ગોળ ચકરીમાંથી નીકળેલો આ જીવ કેવો ?


શરીરે લીલા રંગની ચામડીવાળો,

મોઢું લાબું મોટી મોટી આંખોવાળો,


એકીટશે નિહારવા લાગ્યો સૌને,

ઘરથી પોતાનાં જે અજાણ થયેલો,


બીજી બાજુ પૃથ્વીવાસીઓ વિચારમાં પડ્યા.

ક્યાંથી આવ્યું આ જીવ મજાનું ?


ભોજન જેનું સૂર્યપ્રકાશ છે,

મળતી શક્તિ જેને ધૂપમાંથી,


કેમ પહોંચાડવું આ જીવને એની મંઝિલે

સૌ પૃથ્વીવાસીઓ અસમંજસમાં પડ્યા !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy