Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ramanandi Anjana

Inspirational

3  

Ramanandi Anjana

Inspirational

ખેડૂત

ખેડૂત

1 min
203


ભૂલી બધી સુખ સાહેબી,

ભર તાપે મહેનત કરનારો છે,

એટલે જ તો એ ધરતી માઁ નો લાડકવાયો છે,


જ્યાં સુધી પરિશ્રમનું ફળ ન મળે,

ત્યાં સુધી ધીરજ ધરનારો છે,

એટલે જ તો એ ધરતી માઁ નો લાડકાવાયો છે,


દિવસ-રાતનું ભાન ભૂલીને,

પોતાની ફરજો પૂરી કરનારો છે,

એટલે તો એ ધરતી માઁ નો લાડકવાયો છે,


પોતાની જાત મહેનત વડે,

પ્રકૃતિને જીવીત રાખનારો છે,

એટલે જ તો એ ધરતી માઁ નો લાડકાવાયો છે,


જેમ માઁ એક બાળકને સિંચે છે,

તેમ માઁ અન્નપૂર્ણાને પ્રેમથી સિંચનારો છે,

એટલે જ તો એ ધરતી માઁ નો લાડકવાયો છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational