Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ramanandi Anjana

Others

3  

Ramanandi Anjana

Others

નજર

નજર

1 min
133


શરીરનાં વધતાં જતા ભાગો પર તો બધાની નજર છે,

ઉમર સાથે નબળા પડતા હૃદય પર કોઈની નજર છે કે ?


શરીરનાં વધતાં જતા ભાગો પર તો બધાની નજર છે.

જવાબદારી નીચે દબાતા સપનાંઓ પર કોઈની નજર છે કે ?


શરીરનાં વધતાં જતા ભાગો પર તો બધાની નજર છે.

અસ્તિત્વને સવારવા સંઘર્ષ કરતા મનુષ્ય પર કોઈની નજર છે કે ?


સમયની માયાજાળમાં એટલું વ્યસ્ત થયું આં જીવન.

કે ખુદનાં શરીર પ્રત્યે ગેરજવાબદાર થયો આજનો પ્રત્યેક જન.


Rate this content
Log in